અંગુષ્ઠ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

હાથ તેમ જ પગના તળિયાના અગ્રભાગોને આંગળી કહેવાય છે. મનુષ્યના પ્રત્યેક હાથ તેમ જ પગમાં પાંચ-પાંચ આંગળીઓ આવેલી છે. આમ દરેક માનવશરીરને કુલ વીસ આંગળીઓ હોય છે. હાથ તેમ જ પગની આંગળીઓ પૈકી સૌથી વધારે જાડાઇ ધરાવતી આંગળી જેને આપણે સામાન્ય રીતે અંગુઠો કહીએ છે તેનું વાસ્તવિક નામ "'અંગુષ્ઠ'" છે.

અંગુઠો