અંબાલા

વિકિપીડિયામાંથી
અંબાલા
—  શહેર  —
અંબાલાનું
હરિયાણા
અક્ષાંશ-રેખાંશ 30°23′N 76°47′E / 30.38°N 76.78°E / 30.38; 76.78
દેશ ભારત
રાજ્ય હરિયાણા
જિલ્લો અંબાલા
વસ્તી ૪,૦૬,૭૮૪ (૨૦૧૧)
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

અંબાલા ભારત દેશમાં હરિયાણા અંબાલા જિલ્લામાં આવેલું મુખ્ય શહેર અને જિલ્લા મથક છે.[૧]આ શહેર ભારતની રાજધાની દિલ્હીથી ૨૦૦ કિ.મી. દૂર આવેલું છે. આ શહેર હરિયાણા અને પંજાબ રાજ્યની સીમાને જોડે છે. પર્યટકો માટે પણ આ શહેર આકર્ષણનું કેન્દ્ર છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "ambala district panchayat". officially website. hariyana government. મૂળ માંથી 2021-04-05 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ નવેમ્બર ૨૦૧૫.