અઝેરબીજાન

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

आईजीएन

અઝેરબીજાન ગણરાજ્ય
Azərbaycan Respublikası
અઝેરબીજાન નો ધ્વજ અઝેરબીજાન નું રાજ ચિન્હ
ધ્વજ રાજ ચિન્હ
રાષ્હ્ટ્રવાક્ય: Odlar Yurdu
સનાતન અગ્નિ ની ભૂમિ
રાષ્ટ્ર-ગીત: Azərbaycan Respublikasının Dövlət Himni
અઝેરબીજાન ની કૂચ
Location of અઝેરબીજાન
રાજધાની
(અને સૌથી મોટુ શહેર)
બાકુ
40°22′N 49°53′E
રાજભાષા(ઓ) અઝેરબીજાની
સરકાર પ્રતિનિધિ લોકતંત્ર
 - રાષ્ટ્રપતિ ઇલ્હામ ઇલીએવ
 - વડાપ્રધાન આર્તુર રાસીજ્દા
સ્વતંત્રતા સોવિયત સંઘ થી 
 - ઘોષણા ૩૦ ઓગસ્ટ ૧૯૯૧ 
 - પૂર્ણ ૧૮ ઓક્ટોબર ૧૯૯૧ 
ક્ષેત્રફળ
 - કુલ ૮૬,૬૦૦ ચો કિમી. (૧૧૨મો)
૩૩,૪૩૬ ચો.માઈલ
 - જળ(%) નગણ્ય
 किमी² ([[List of countries and outlying territories by total area|]])
. मील²
कादास्त्रे  किमी² ([[List of countries and outlying territories by total area|]])
.  मील²
વસતિ
 - 2011 અનુમાન 9,165,000 [૧] (89મો)
 - 2011 વસતિ ગણતરી અનુપલબ્ધ
 - વસતિની ઘનતા 106/ ચો કિમી (૮૧મો)
274.1/ચો માઈલ
સકળ ઘરેલૂ ઉત્પાદન(જીડીપી) (પીપીપી) 2011 અનુમાન
 - કુલ $94,31,80,00,000 (૮૭મો)
 - પ્રતિ વ્યક્તિ $10,340 (૧૧૨મો)
માનવ વિકાસ સૂચકાંક  (૨૦૦૩) ૦.૭૨૯ (મધ્યમ) (૧૦૧મો)
ચલણ મનત (AZN)
સમય મંડળ (UTC+૪)
 - ગ્રીષ્મ (DST) (UTC+૫)
ઈંટરનેટ ટી એલ ડી .az
ટૅલીફોન કોડ +૯૯૪


અઝેરબીજાન (અઝેરબીજાની: Azərbaycan Respublikası), કોકેશસ ના પૂર્વી ભાગ માં આવેલ એક ગણરાજ્ય છે, પૂર્વી યુરોપ અને એશિયા ની મધ્યમાં વસેલ ભૌગોલિક રૂપે આ એશિયા નો જ ભાગ છે. આના સીમાંત દેશ છે: અર્મેનિયા, જૉર્જિયા, રશિયા, ઈરાન, તુર્કી, અને આનો તટીય ભાગ કૈસ્પિયન સાગર સે લગેલ છે. આ ૧૯૯૧ સુધી ભૂતપૂર્વ સોવિયત સંઘ નો ભાગ હતો.

અઝેરબીજાન એક ધર્મનિરપેક્ષ દેશ છે અને વર્ષ ૨૦૦૧ થી કાઉંસિલ નો સદસ્ય છે. અધિકાંશ જનસંખ્યા ઇસ્લામ ધર્મ ની અનુયાયી છે, અને આ દેશ ઇસ્લામી સમ્મેલન સંઘ નો સદસ્ય રાષ્ટ્ર પણ છે. આ દેશ ધીરે-ધીરે ઔપચારિક પણ સત્તાવાદી લોકતંત્ર તરફ વધી રહ્યો છે.

નામોત્પત્તિ[ફેરફાર કરો]

"અઝેરબીજાન" નામ બા ઉદ્ગમ ને લઈ ઘણી પ્રકારની અવધારણાઓ છે. સૌથી પ્રચલિત પ્રમેય એ છે કે આ નામ "અટ્રોપટન" શબ્દથી નીકળ્યો છે. અટ્રોપટ ફ઼ારસી અકામીનાઈડ રાજવંશ ના સમય માં એક ક્ષત્રપ હતો, જેને સિકંદર મહાન એ આક્રમણ કરી પરાસ્ત કર્યો અને અટ્રોપટન ને સ્વાધીનતા મળી. તે સમયે આ ક્ષેત્ર મીદિયા અટ્રોપાટિયા કે અટ્રોપાટીન ના નામ થી ઓળખાતું હતું.

આ નામની મૂળ ઉત્પત્તિ પ્રાચીન ઈરાની પંથ, પારસી ધર્મ માં મનાય છે. આવેસ્તા ના એક દસ્તાવેજ઼ માં આ વાત નો ઉલ્લેખ છે "âterepâtahe ashaonô fravashîm ýazamaide", પ્રાચીન ફ઼ારસી માં જેનો શાબ્દિક અનુવાદ છે "પવિત્ર અટારે-પટા ના ફ઼્રાવશી ની અમે વંદના કરીએ છીએ". અટ્રોપટનોં એ અટ્રોપટન (વર્તમાન ઈરાની અઝેરબીજાન) ક્ષેત્ર પર શાસન કર્યું. "અટ્રોપટન" નામ સ્વયં એક પ્રાચીન-ઈરાની, સંભવતઃ મીદન, નું યૂનાની ધ્વન્યાત્મક યુગ્મ છે, જેનો અર્થ છે "પવિત્ર અગ્નિ દ્વારા રક્ષિત".

ઇતિહાસ[ફેરફાર કરો]

અઝેરબીજાન માં પ્રારંભિક માનવ વસ્તિઓ ના ચિહ્ન પાષાણ યુગ પછીના દિવસોનો છે. ૫૫૦ ઈસાપૂર્વ માં એક્યૂમેનિડા રાજવંશ એ આ ક્ષેત્ર પર વિજય પ્રાપ્ત કર્યો હતો, જેથી પારસી ધર્મ નો ઉદય થયો, અને બાદ માં આ ક્ષેત્ર સિકંદર મહાન ના સામ્રાજ્ય નો ભાગ બન્યો અને બાદ માં તેના ઉત્તરાધિકારી, સેલિયૂસિડા સામ્રાજ્ય નો. આલ્બેનિયાઈ કૉકેશન લોકોએ ચોથી શતાબદી ઈસાપૂર્વ માં આ ક્ષેત્ર માં એક સ્વતંત્ર રાજશાહી ની સ્થાપના કરી, પણ ૯૫-૬૭ ઈસાપૂર્વ માં ટિગરાનીસ ૨ મહાન એ આનીપર અધિકાર કરી લીધો.

આ પણ જુઓ[ફેરફાર કરો]


ઢાંચો:સ્વતંત્ર દેશોં કા રાષ્ટ્રકુલ ઢાંચો:એશિયા