અમીના દેસાઈ
Appearance
અમીના દેસાઈ ભારતીય મૂળનાં દક્ષિણ આફ્રિકન મહિલા રાજકીય કેદી અને રંગભેદ વિરોધી સેનાની હતાં.
૧૯૯૬માં, ૬૧ વર્ષની ઉંમરમાં તેઓ ટ્રુથ એન્ડ રેકોન્સિલિએશન કમિશન માટેના સાક્ષી હતાં. અમીનાને દક્ષિણ આફ્રિકાનું રાષ્ટ્રીય સન્માન ઓર્ડર ઓફ લુથુલી સમેત સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |