અલમોડા જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અલમોડા જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાંચલ રાજ્યમાં આવેલા ૧૩ જિલ્લાઓ પૈકીનો એક તેમ જ કુમાઉ મંડલમાં આવેલો જિલ્લો છે. અલમોડા જિલ્લાનું મુખ્ય મથક અલમોડાનગરમાં આવેલું છે. અલ્મોડા જિલ્લો સાંસ્કૃતિક વારસો, હસ્તકલા, ખાનપાન તેમ જ વન્ય જીવન માટે પ્રસિધ્ધ છે.