પ્રયાગરાજ જિલ્લો

વિકિપીડિયામાંથી
(અલ્હાબાદ જિલ્લો થી અહીં વાળેલું)

પ્રયાગરાજ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. પ્રયાગરાજ જિલ્લાનું મુખ્ય મથક પ્રયાગરાજ શહેરમાં આવેલું છે.