આંગુલ જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

આંગુલ જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. આંગુલ જિલ્લાનું મુખ્ય મથક આંગુલ શહેર ખાતે આવેલું છે.