આઇન-એ-અકબરી
Appearance
આઇન-એ-અકબરી (અર્થ: અકબરની સંસ્થા) એ એક ૧૬મી સદીનો વિસ્તૃત ગ્રંથ છે. તેની રચના અકબરના નવરત્નોમાના એક દરબારી અબુલ ફઝલે કરી હતી. તેમા અકબરનો દરબાર, તેમના વહીવટની ચર્ચા કરવામાં આવી છે.[૧] તેના ત્રણ ભાગ છે, જેમા છેલ્લો ભાગ અકબરનામા (ફારસી: اکبر نامه) થી ઓળખાય છે. આ ભાગ હજુ ત્રણ વિભાગમાં છે. [૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ મજૂમદાર, આર. સી (૨૦૦૭). The Mughul Empire, Mumbai: Bharatiya Vidya Bhavan, p.5
- ↑ Introduction to Akbaranama and Ain-e-Akbari Columbia University
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાતી વિશ્વકોશમાં આઇન-એ-અકબરી.
- Ain-e-Akbari, English translation, by H. Blochmannand Colonel H. S. Jarrett, 1873 – 1907. The Asiatic Society of Bengal, Calcutta. સંગ્રહિત ૨૦૧૮-૦૭-૧૪ ના રોજ વેબેક મશિન at Packard Humanities Institute
- Aeene Akbari Part I at Digital Library of India સંગ્રહિત ૨૦૧૯-૦૪-૧૭ ના રોજ વેબેક મશિન