ઇબન બતૂતા
Appearance
ઇબન બતૂતા | |
---|---|
જન્મ | ૨૪ ફેબ્રુઆરી ૧૩૦૪ ટેંજિયર (Marinid dynasty) |
મૃત્યુ | c. ૧૩૬૮ Fez (Marinid dynasty) |
વ્યવસાય | અન્વેષક, લેખક |
ઇબન બતૂતા એક અરબ યાત્રી, વિદ્વાન તથા લેખક હતા.[૧] ઉત્તર આફ્રીકાના મોરોક્કોના પ્રસિદ્ધ શહેર તાંજિઅરમાં ૧૪ રજબ, ૭૦૩ હિ. (૨૫ ફેબ્રુઆરી, ૧૩૦૪)ના રોજ તેમનો જન્મ થયો. તેમનું પુરું નામ મહમદ બિન અબ્દુલ્લાહ ઇબન બતૂતા હતું. ઇબન બતૂતા મુસલમાન યાત્રીઓમાં સૌથી મહાન હતા. અનુમાનતઃ તેમને ૭૫,૦૦૦ માઇલની યાત્રાઓ કરી હતી.
યાત્રાઓ
[ફેરફાર કરો]૧૩૨૫-૩૨
[ફેરફાર કરો]૧૩૩૨–૪૭
[ફેરફાર કરો]
૧૩૪૯-૫૪
[ફેરફાર કરો]બાહ્ય કડી
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Nehru, Jawaharlal (૧૯૮૯). Glimpses of World History. Oxford University Press. પૃષ્ઠ 752. ISBN 0-19-561323-6. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link)
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |