ઉડ્ડપી

વિકિપીડિયામાંથી

ઉડ્ડપી ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યમાં આવેલા કુલ ૨૭ જિલ્લાઓ પૈકીના એક એવા ઉડ્ડપી જિલ્લામાં આવેલું એક નગર છે. ઉડ્ડપીમાં ઉડ્ડપી જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.