ઉત્તર કછર જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ઉત્તર કછર જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ઉત્તર કછર જિલ્લાનું મુખ્ય મથક હાફલોન્ગ નગરમાં આવેલું છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૪૮૮૮ ચોરસ કિલોમીટર જેટલું છે. વસ્તીગણતરી (૨૦૦૧) અનુસાર આ જિલ્લાની વસ્તી ૧,૮૮,૦૭૯ જેટલી છે, જેમાં ૧,૩૧,૪૯૨ હિંદુઓ, ૫૦,૧૮૩ ખ્રિસ્તીઓ તથા ૪,૬૬૨ મુસ્લિમો છે.

ભાષા[ફેરફાર કરો]

આ જિલ્લાની વસ્તીમાં અલગ અલગ આદિવાસીઓ રહે છે, જેઓ અહીંના આખા વિસ્તારમાં બોલાતી હાફ્લોંગ હિંદી ભાષા સાથે પોતાની અલગ પણ ભાષા બોલે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Col Ved Prakash, "Encyclopaedia of North-east India, Vol# 2", Atlantic Publishers & Distributors;Pg 575, ISBN 978-81-269-0704-5

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]