ઉધમસિંગ નગર જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ઉધમસિંગ નગર જિલ્લો ભારત ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાંચલ રાજ્યમાં આવેલા ૧૩ જિલ્લાઓ પૈકીનો એક તેમ જ કુમાઉ મંડલમાં આવેલો જિલ્લો છે. ઉધમસિંગ નગર જિલ્લાનું મુખ્યાલય રુદ્રપુરમાં છે.