ઉબેણ નદી

વિકિપીડિયામાંથી
ઉબેણ નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધઉબેણ બંધ, ભાટગામ

ઉબેણ નદી[૧] ભારતનાં ગુજરાત રાજ્યનાં જુનાગઢ જિલ્લાનાં ભેંસાણ તાલુકાનાં જાલણસર-માખીયાળા પાસેથી વહે છે. નદી ઉપર ભાટગામ પાસે એક બંધ બનાવવામાં આવ્યો છે, જેને ઉબેણ બંધ તરીકે ઓળખવામાં આવે છે. ભેંસાણ આ નદીના કાંઠે વસેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ઉબેણ નદી | નદીનો ડેટા | ડેટાબેંક | નર્મદા (ગુજરાત રાજય)". guj-nwrws.gujarat.gov.in. મૂળ માંથી 2018-02-25 પર સંગ્રહિત. મેળવેલ ૨ એપ્રિલ ૨૦૧૭.