ઉમરિયા

વિકિપીડિયામાંથી

ઉમરિયા ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના ઉમરિયા જિલ્લામાં આવેલું નગર છે. ઉમરિયામાં ઉમરિયા જિલ્લાનું મુખ્યાલય છે.