એપ્રિલ ૪

વિકિપીડિયામાંથી

૪ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૪મો(લિપ વર્ષ દરમ્યાન ૯૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૧૮ - અમેરિકાએ પટ્ટા અને તારા વાળો રાષ્ટ્રધ્વજ અપનાવ્યો.
  • ૧૯૦૫ - ભારતમાં, કાંગડા ખીણમાં સવારે ૬:૧૯ વાગ્યે ધરતીકંપ આવ્યો, જેમાં ૨૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો.
  • ૧૯૬૮ - એપોલો અભિયાન: નાસા (NASA)એ "એપોલો ૬" નું પ્રક્ષેપણ કર્યું.
  • ૧૯૭૩ - ન્યુયોર્કમાં "વર્લ્ડ ટ્રેડ સેન્ટર" અધિકૃત રીતે ખુલ્લું મુકાયું.
  • ૧૯૭૫ - બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા ભાગીદારીમાં 'માઇક્રોસોફ્ટ'ની રચના થઇ.
  • ૧૯૭૯ - પાકિસ્તાનના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી અપાઇ.
  • ૧૯૮૩ - અવકાશ યાન "ચેલેન્જરે" પોતાની પ્રથમ અવકાશ યાત્રા કરી.(STS-6).

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૭૨ - લીસા રે, અભિનેત્રી

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]