ઓગસ્ટ

વિકિપીડિયામાંથી

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં આઠમા ક્રમે ઓગસ્ટ મહિનો આવે છે. ઓગસ્ટ મહિનાના ૩૧ દિવસ હોય છે. ઓગસ્ટ મહિના પછી સપ્ટેમ્બર મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.