કછર જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

કછર જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. કછર જિલ્લાનું મુખ્ય મથક સિલચર શહેરમાં આવેલું છે.