કડાણા

વિકિપીડિયામાંથી
કડાણા
—  નગર  —
કડાણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°17′24″N 73°50′13″E / 23.2899578°N 73.8369012°E / 23.2899578; 73.8369012
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહીસાગર જિલ્લો
વસ્તી ૧,૫૨૦ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

કડાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Kadana Population - PanchMahal, Gujarat". મેળવેલ ૧૧ ઓક્ટોબર ૨૦૧૬.