કડ્ડલોર જિલ્લો

વિકિપીડિયામાંથી
કડ્ડલોર જિલ્લામાં આવેલું ચિદમ્બરમ મંદિર

કડ્ડલોર જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના ૩૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. કડ્ડલોર જિલ્લાનું મુખ્ય મથક કડ્ડલોર નગર ખાતે આવેલું છે.


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]