કનીષ્ઠિકા

વિકિપીડિયામાંથી

હાથ તેમ જ પગના તળિયાના અગ્રભાગોને આંગળી કહેવાય છે. મનુષ્યના પ્રત્યેક હાથ તેમ જ પગમાં પાંચ-પાંચ આંગળીઓ આવેલી છે. આમ દરેક માનવશરીરને કુલ વીસ આંગળીઓ હોય છે.

હાથમાં આવેલી આંગળીઓ પૈકી સૌથી નાની આંગળીનું નામ "'કનીષ્ઠિકા"' છે.