કન્યા રાશી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રાશી કન્યા
ચિન્હ કન્યા
અક્ષર પ,ઠ,ણ
તત્વ માટી/ધરતી
સ્વામિ ગ્રહ બુધ
રંગ ઘાટો લીલો
અંક ૬-૩
પ્રકાર પરિવર્તનશીલ

કન્યા રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. આ રાશિચક્રની છઠ્ઠી રાશિ ગણાય છે.