કરમશી જેઠાભાઈ સોમૈયા

વિકિપીડિયામાંથી
કરમશી જેઠાભાઈ સોમૈયા

સોમૈયા વિદ્યાવિહારમાં કરમશી જેઠાભાઈ સોમૈયાનું પૂતળું
અંગત વિગતો
જન્મ(1902-05-16)16 May 1902
માલુંજર, અહમદનગર જિલ્લો,
મહારાષ્ટ્ર, ભારત.
મૃત્યુ9 May 1999(1999-05-09) (ઉંમર 96)
રાષ્ટ્રીયતાભારતીય
જીવનસાથીસાકરબેન કરમશી સોમૈયા
સંતાનોશાંતિલાલ કરમશી સોમૈયા
માતૃ શિક્ષણસંસ્થાન્યૂ હાઇ સ્કૂલ, મુંબઈ
(હવે ભદ્ર ન્યૂ હાઇ સ્કૂલ)
ક્ષેત્રસાકરના ઉદ્યોગપતિ

કરમશી જેઠાભાઈ સોમૈયા (હિંદી: करमशी जेठाभाई सोमैया, અંગ્રેજી: Karamshi Jethabhai Somaiya) એ ભારતીય શિક્ષણકાર હતા, કે જેમણે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી હતી. એમના નામ પરથી મુંબઈ ખાતે સોમૈયા વિદ્યાવિહાર નામનું શિક્ષણ-સંકુલ તેમ જ અન્ય શિક્ષણ સંસ્થાઓ છે. આ ઉપરાંત તેઓ ઉદ્યોગપતિ હતા, કે જેમણે સોમૈયા જૂથની ખાંડ, ઓદ્યોગિક આલ્કોહોલ, ઓર્ગેનિક રસાયણો, મીઠું, છાપકામ અને પ્રકાશન, ખેતીવિષયક, ફાર્મસી જેવાં ઉત્પાદનો સાથે સંકળાયેલ કંપનીઓની સ્થાપના કરી હતી.[૧] એમણે સમાજ-સેવા ક્ષેત્રમાં શિક્ષણક્ષેત્રે કરેલા યોગદાન બદલ ઈ. સ. ૨૦૦૦ના વર્ષમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Padmabhusan Karamshi Jethabhai Somaiya Jivangatha (PDF) (મરાઠીમાં). મૂળ (pdf) માંથી 2019-07-13 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૮.
  2. "Padma Vibhushan, Padma Bhushan, Padma Shri awardees" (અંગ્રેજીમાં). ધ હિન્દુ. ૨૭ જાન્યુઆરી ૨૦૦૯. મૂળ માંથી 2010-04-14 પર સંગ્રહિત. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૩.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]