કરીમગંજ

વિકિપીડિયામાંથી

કરીમગંજ ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યના કરીમગંજ જિલ્લામાં આવેલું એક નગર છે. કરીમગંજમાં કરીમગંજ જિલ્લાનું મુખ્યાલય છે.