કરીમનગર

વિકિપીડિયાથી
(કરીમનગર જિલ્લો થી અહીં વાળેલું)
આના પર જાવ: ભ્રમણ, શોધો

કરીમનગર ભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. કરીમનગર કરીમનગર જિલ્લાનું મુખ્ય મથક છે.

કરીમનગર જિલ્લો ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યનો મહત્વનો જિલ્લો છે. કરીમનગર જિલ્લાનું મુખ્યાલય કરીમનગરમાં છે.

વિસ્તાર અને વસ્તી[ફેરફાર કરો]

કરીમનગર જિલ્લો વહિવટી સુગમતા માટે પાંચ વિભાગમાં વહેચાયેલ છે. (૧) કરીમનગર, (૨) જગતિયાલ (Jagtial), (૩) પેડાપલ્લી (Peddapalli), (૪)સિરસિલા (Sirsilla), (૫) મન્થાની (Manthani)

વિસ્તાર (ચો.કિ.મી.)[૧] વસ્તી (૨૦૦૧ મુજબ) તાલુકાઓ ગામડાઓ (કુલ) નગર પાલિકાઓ સાક્ષરતા દર
૧૧,૮૨૩ ૩૪,૯૧,૮૨૨
(પુ. ૧૭,૪૭,૯૬૮)
(સ્ત્રી. ૧૭,૪૩,૮૫૪)
૫૭ ૨૨૦૧ ૪૭.૫૭ %

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ભારત સરકારની અધિકૃત વેબસાઇટ