કલ્કિ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

કલ્કિ ભગવાન વિષ્ણુનો હવે પછી થનાર અવતાર મનાય છે.પૂરાણકથાઓ અનૂસાર કલિયુગમા પાપ તથા અત્યાચાર હદઉપરાંત વધી જવાથી,જગતમાંથી દ્રુષ્ટોના સંહાર માટે કલ્કિ અવતાર પ્રગટ થશે.ભગવાન કલ્કિનુ વાહન અશ્ર્વ અને શસ્ત્ર તલવાર છે.હિન્દુ ધર્મ મુજબ આ અવતાર દશમો અને છેલ્લો અવતાર થશે.