લખાણ પર જાઓ

કવચ (વનસ્પતિ)

વિકિપીડિયામાંથી

કવચ
કવચ વેલ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: Fabaceae Mucuna pruriens
Subfamily: Faboideae
Tribe: Phaseoleae
Genus: 'Mucuna Mucuna pruriens
Species: ''M. pruriens''
દ્વિનામી નામ
Mucuna pruriens
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[]
  • Carpogon capitatus Roxb.
  • Carpogon niveus Roxb.
  • Carpopogon capitatus Roxb.
  • Carpopogon niveum Roxb.
  • Carpopogon pruriens (L.) Roxb.
  • Dolichos pruriens L.
  • Macranthus cochinchinensis Lour.
  • Marcanthus cochinchinense Lour.
  • Mucuna aterrima (Piper & Tracy) Holland
  • Mucuna atrocarpa F.P.Metcalf
  • Mucuna axillaris Baker
  • Mucuna bernieriana Baill.
  • Mucuna capitata Wight & Arn.
  • Mucuna cochinchinense (Lour.) A.Chev.
  • Mucuna cochinchinensis (Lour.) A.Chev.
  • Mucuna deeringiana (Bort) Merr.
  • Mucuna esquirolii H. Lév.
  • Mucuna esquirolii H.Lev.
  • Mucuna hassjoo (Piper & Tracy) Mansf.
  • Mucuna hirsuta Wight & Arn.
  • Mucuna luzoniensis Merr.
  • Mucuna lyonii Merr.
  • Mucuna martinii H.Lev. & Vaniot
  • Mucuna minima Haines
  • Mucuna nivea (Roxb.) DC.
  • Mucuna nivea (Roxb.) Wight & Arn.
  • Mucuna prurita (L.) Hook.
  • Mucuna prurita Wight
  • Mucuna sericophylla Perkins
  • Mucuna utilis Wight
  • Mucuna velutina Hassk.
  • Negretia mitis Blanco
  • Stizolobium aterrimum Piper & Tracy
  • Stizolobium capitatum (Roxb.) Kuntze
  • Stizolobium cochinchinense (Lour.) Burk
  • Stizolobium deeringianum Bort
  • Stizolobium hassjoo Piper & Tracy
  • Stizolobium hirsutum (Wight & Arn.) Kuntze
  • Stizolobium niveum (Roxb.) Kuntze
  • Stizolobium pruriens (L.) Medik.
  • Stizolobium pruritum (Wight) Piper
  • Stizolobium utile (Wall. ex Wight) Ditmer
  • Stizolobium velutinum (Hassk.) Piper & Tracy

કવચ અથવા કુવેચ[] એ એક પ્રકારની વેલનું નામ છે.

કવચના વેલા ખેતરોના શેઢા પર થાય છે[]. આ વેલા પર રૂવાટીવાળી શિંગો રૂપે ફળ લાગે છે. આ રૂંવાટી જો માણસની ચામડીને અડી જાય તો ખંજવાળ પેદા કરે છે[]. આ શીંગોની અંદરના બીજને કૌચા અથવા કવચબીજ[] કહે છે []. શીંગના ફાડાઓ વચ્ચે રહેલો અંકુર ઝેરી હોય છે []. કૌચાના ફાડાનો ખાંડીને ઔષધ તરીકે ઉપયોગ થાય છે []. કૌચાનું ચુર્ણ માણસની મૈથુનશક્તિ વધારનાર ગણાય છે [].

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "The Plant List: A Working List of All Plant Species". મૂળ માંથી 5 જૂન 2019 પર સંગ્રહિત. મેળવેલ 8 March 2015.
  2. "કુવેચ". www.bhagavadgomandal.com. મેળવેલ ૮ ફેબ્રુઆરી ૨૦૧૮. Cite has empty unknown parameter: |1= (મદદ)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ગાંડાભાઈ વલ્લભ. ઔષધો અને રોગો. પૃષ્ઠ ૨૭૭-૨૭૮.
  4. "કવચ". www.bhagavadgomandal.com. મેળવેલ ૮ ફેબ્રુઆરી ૨૦૧૮.