કાંકરેજ તાલુકો

વિકિપીડિયામાંથી
(કાંકરેજ થી અહીં વાળેલું)
કાંકરેજ તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબનાસકાંઠા
મુખ્ય મથકશિહોરી
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૭૫૬૧૩
 • લિંગ પ્રમાણ
૯૨૯
 • સાક્ષરતા
૫૦.૮%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

કાંકરેજ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો તાલુકો છે. શિહોરી આ તાલુકાનું મુખ્ય મથક છે.

કાંકરેજી ગાય[ફેરફાર કરો]

કાંકરેજી ગાય

કાંકરેજ ત્યાંની ગાયની પ્રજાતિ કાંકરેજી ગાય માટે જાણીતું છે.[૨]

અહીં ગાયમાતાનું મંદિર પણ આવેલું છે, જે કદાચ ભાગ્યેજ અન્યત્ર જોવા મળે છે.

કાંકરેજ તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

કાંકરેજ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Kankrej Taluka Population, Religion, Caste Banaskantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-03 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.
  2. Breed data sheet: Guzera/Brazil. Domestic Animal Diversity Information System of the Food and Agriculture Organization of the United Nations. Accessed December 2017.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]