કાબરો કલકલીયો
Appearance
કાબરો કલકલીયો | |
---|---|
કાબરો કલકલીયો | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | પક્ષી |
Order: | Coraciiformes |
Family: | Cerylidae |
Genus: | ''Ceryle'' F. Boie, 1828 |
Species: | ''C. rudis'' |
દ્વિનામી નામ | |
Ceryle rudis લિનિયસ (Linnaeus)
|
કબરો કલકલીયો કાબર અને કબૂતર વચ્ચેનું કદ ધરાવે છે. શરીર ઉપર કાળાં-ધોળાં ટપકાં અને રેખાઓનું ચિતરામણ હોય છે. ચાંચ, કાળા રંગની અને ખંજર જેવી અણીદાર હોય છે. છાતી ઉપર બે કાળા કાંઠલા હોય છે. માદા દેખાવમાં સરખી, પરંતુ કાંઠલો, એક જ અને વચ્ચેથી જાણે કે તૂટેલો હોય છે, નદી કે ઝરણાને કિનારે ખડક ઉપર એકલું અટુલું કે જોડકામાં બેસેલું જોવા મળે છે.
કાબરો કલકલીયો સમગ્ર ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકામાં વસે છે.
વર્તણુક
[ફેરફાર કરો]શિકાર માટે પાણી ઉપર હેલિકોપ્ટરની જેમ હવામાં એક જગ્યાએ સ્થિર રહે છે. શિકાર જોતાંવેંત પાંખો સંકેલી પાણીમાં ડૂબકી મારી માછલી પકડે છે. તેને ચાંચમાં પકડી ખડક ઉપર પટકી પટકીને મરણતોલ કરે છે અને ગળામાં ઉતારે છે. હવામાં હોય છે ત્યારે ચીરૂક-ચીરૂક અવાજ કરે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ BirdLife International (2012). "Ceryle rudis". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |