કાયામ્બે (જ્વાળામુખી)

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Cayambe Flag of Ecuador.svg
ઊંચાઈ 5,790 m (18,996 feet)
Prominence ૨,૦૭૫ મીટર (૬,૮૦૮ ફુ)
શ્રેણી Ultra
Location
સ્થળ ઇક્વાડોર
પર્વતમાળા એન્ડીઝ
અક્ષાંસ રેખાંશ ૦°૦૧′૪૪″N ૭૭°૫૯′૧૦″W / ૦.૦૨૯°N ૭૭.૯૮૬°W / 0.029; -77.986
Geology
Type Compound volcano
Volcanic arc/belt North Volcanic Zone
છેલ્લો જ્વાળામુખી વિસ્ફોટ 1786
Climbing
પર્થમ ચઢાણ 1880 by Edward Whymper
સરળ ચઢાણ rock/snow climb
કાયામ્બે (જ્વાળામુખી)

કાયામ્બે (જ્વાળામુખી) ઇક્વાડોર ખાતે આવેલો એક જ્વાળામુખી પર્વત છે, જે એન્ડીઝ પર્વતમાળાનું ત્રીજું સૌથી ઊંચુ શિખર છે. આ શિખરની ઉંચાઇ ૫,૭૯૦ મીટર (૧૮,૯૯૬ ફૂટ) જેટલી છે, જે બરફ આચ્છાદિત શિખર છે.
આ જ્વાળામુખી છેલ્લે ઇ.સ.૧૭૮૬ના વર્ષમાં સક્રિય થયો હતો. ભૌગોલિક રીતે આ જ્વાળામુખી ઉત્તરીય જ્વાળામુખી ક્ષેત્ર માં આવે છે. આ જ્વાળામુખી મિશ્રિત પ્રકારનો કહેવાય છે.
આ જ્વાળામુખીના નામ પરથી કાયામ્બે નગરનું નામ પાડવામાં આવેલ છે.

ઇક્વાડોર સ્થિત જ્વાળામુખીઓ

બાહ્ય કડીઓ અને સંદર્ભો[ફેરફાર કરો]