કાશી વિશ્વનાથ

વિકિપીડિયામાંથી
કાશી વિશ્વનાથ મંદિર
કાશી વિશ્વનાથ મંદિર, ૧૯૧૫
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોવારાણસી
દેવી-દેવતાવિશ્વનાથ (શિવ)
તહેવારોમહાશિવરાત્રિ
સ્થાન
સ્થાનવારાણસી
રાજ્યઉત્તર પ્રદેશ
દેશભારત
કાશી વિશ્વનાથ is located in Uttar Pradesh
કાશી વિશ્વનાથ
ઉત્તર પ્રદેશમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ25°18′38.79″N 83°0′38.21″E / 25.3107750°N 83.0106139°E / 25.3107750; 83.0106139
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમંદિર
નિર્માણકારમહારાણી અહલ્યાબાઇ હોલ્કર
પૂર્ણ તારીખ1780
વેબસાઈટ
shrikashivishwanath.org

કાશી વિશ્વનાથ મંદિર હિંદુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. તે વારાણસી, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વૈશ્વરા તરીકે જાણીતા છે, જેનો અર્થ વિશ્વના નાથ થાય છે. વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે, એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. James Prinsep. Benares Illustrated in a Series of Drawings. પૃષ્ઠ ૨૯. ISBN 9788171241767.