કુશ

વિકિપીડિયામાંથી
કુશ
કુશ
ગ્રંથોરામાયણ અને રામાયણના સંસ્કરણો
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
વાલ્કિમી આશ્રમ
જીવનસાથીકુમુદવતી
માતા-પિતા
સહોદરલવ
કુળરઘુવંશ-ઇશ્વાકુ-સૂર્યવંશી
લવ-કુશ સાથે સીતા

ભારતીય ઉપખંડના મહાકાવ્ય પૈકીના એક એવા રામાયણમાં વર્ણવ્યા મુજબ કુશભગવાન રામના બે જોડીયા પુત્રો પૈકીનો એક પુત્ર હતો. તેણે પોતાના ભાઈ લવ જોડે ગુરુ આજ્ઞા પુર્ણ કરવા માટે અશ્વમેઘ યજ્ઞ કરવા માટે નીકળેલા રાજા રામના ઘોડાને પકડી લઇ તેની સેનાને પડકાર કર્યો હતો.