કેન્દુઝર

વિકિપીડિયામાંથી
કેન્દુઝાર
—  city  —
કેન્દુઝારનું
ઓરિસ્સા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°38′N 85°35′E / 21.63°N 85.58°E / 21.63; 85.58
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો કેન્દુઝર જિલ્લો
વસ્તી ૫૧,૮૩૨ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ઉડિયા[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


[convert: invalid number]

કેન્દુઝર ભારત દેશના આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. આ નગર કેન્દુઝર તરીકે પણ ઓળખાય છે. કેન્દ્રઝઙ કેન્દુઝર જિલ્લાનું મુખ્ય મથક છે.

કેન્દુઝર જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. કેન્દુઝર જિલ્લાનું મુખ્ય મથક કેન્દુઝર શહેર ખાતે આવેલું છે.