કેશુભાઇ પટેલ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કેશુભાઇ પટેલ
જન્મ ઢાંચો:જન્મ તારીખ અને વય
Predecessor છબીલદાસ મહેતા
Successor સુરેશચન્દ્ર આર. મહેતા
Political party ગુજરાત પરીવર્તન પાર્ટી
Religion હિન્દુકેશુભાઇ પટેલ (જન્મ:24 જુલાઈ 1928 ) એક ભારતીય રાજકારણી છે.તેમણે ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી સેવા આપી છે.તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા.4 ઓગસ્ટ 2012 ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે "ગુજરાત પરીવર્તન પાર્ટી" નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપવા ભાજપ માંથી રાજીનામું આપ્યું.[૧] ૨૦૦૧માં તેમના પક્ષે બે મુખ્ય ચુનાવ ગુમાવ્યા,જેના કારણે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા.

૨૦૦૭ના રાજ્યચુનાવ સમયે તેમણે તેમના જુથને પોતાના માટે મત આપવાની અરજી કરી હતી.પરંતુ આશ્ચયજનક રીતે નરેન્દ્ર મોદીએ સરળતાથી ચુનાવ જીત્યો અને પટેલ સમૂહના મુખ્ય સ્થળ ગણાતા સૌરાષ્ટ્ર ખાતે પણ પક્ષના સફરને મજબૂત કર્યો.૨૧ સપ્ટેમ્બર ૨૦૧૧ ના રોજ કેશુભાઇ પત્ની લીલાબહેન પટેલ અમદાવાદ ખાતેના તેમના ઘરમાં આગ ફાટી નીકળ્યા બાદ મૃત્યુ પામ્યા હતા.કેશુભાઇ પટેલ પ રાજ્ય સભાના સાંસદ હતો હતા, પરંતુ હવે જૂન 2012 પછી તેમણે સક્રિય રાજકારણમાંથી નિવ્રૂતિ લઇ લીધી છે.


સંદર્ભ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]