કેશોદ હવાઈમથક

વિકિપીડિયાથી
(કેશોદ વિમાનમથક થી અહીં વાળેલું)
આના પર જાવ: ભ્રમણ, શોધો

કેશોદ હવાઈમથક અથવા કેશોદ વિમાનમથક[૧] ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલા જુનાગઢ જિલ્લામાં આવેલા કેશોદ કે જે તાલુકા મથક પણ છે, એ નગરમાં આવેલું છે. આ હવાઈમથકનો ICAO કોડ VAKS છે અને IATA કોડ IXK છે. આ વિમાનમથક એક નાગરિક હવાઈ મથક છે. અહીં રનવે પેવ્ડ છે, જેની પ્રણાલી યાંત્રિક છે. આ ઉડાન પટ્ટીની લંબાઈ ૪૫૦૦ ફુટ જેટલી છે. હાલ હવાઇમથક બંધ છે.

વિમાનસેવા અને નિર્ગમન સ્થળો[ફેરફાર કરો]

હાલના સમયમાં કોઇ જાહેર પ્રવાસી વિમાનસેવા કેશોદને જોડતી વિમાન સેવા પુરી પાડતી નથી.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ભારતીય વિમાનમથક પ્રાધિકરણના જાળસ્થળ પર કેશોદ (જૂનાગઢ) વિમાનમથક

ઢાંચો:ભારતના વિમાનમથકો