કોડરમા

વિકિપીડિયામાંથી

કોડરમા ભારત દેશમાં આવેલા ઝારખંડ રાજ્યના કોડરમા જિલ્લામાં આવેલું એક નગર છે. કોડરમામાં કોડરમા જિલ્લાનું મુખ્યાલય છે.