કોપ્પલ જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કર્ણાટક રાજ્યના ૨૭ જિલ્લાઓ દર્શાવતો નકશો

કોપ્પલ જિલ્લો(कन्नड़:ಕೊಪ್ಪಳ) ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સત્તાવીસ) જિલ્લાઓ પૈકીનો એક એવો મહત્વનો જિલ્લો છે. કોપ્પલ જિલ્લાનું મુખ્ય મથક કોપ્પલ શહેરમાં આવેલું છે.

આ જિલ્લો વિશેષ રીતે જુદાં જુદાં મંદિરો તેમ જ કિલ્લાઓ માટે પ્રસિદ્ધ છે. આ જિલ્લો ઐતિહાસિક નજરે પણ ખુબ જ મહત્વ ધરાવે છે. કોપ્પાલ નગરનો ઇતિહાસ પણ લગભગ ૬૦૦ વર્ષ પુરાણો છે. આ જિલ્લો ૭,૧૯૦ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે અને આ જિલ્લાની કુલ વસ્તી વસ્તીગણતરી ૨૦૦૧ મુજબ ૧૧,૯૬,૦૮૯ જેટલી છે. વિશ્વભરમાં પ્રસિદ્ધ્ વિશ્વ ધરોહર સ્થળ હમ્પી પણ આ જિલ્લામાં આવે છે, કે જ્યાં પુરાતન સંસ્કૃતિના અભ્યાસુઓ સતત આવતા રહે છે. .

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

કર્ણાટક રાજ્યના જિલ્લાઓ
* ઉડ્ડપી જિલ્લો * ઉત્તર કન્નડ જિલ્લો * કોડાગુ જિલ્લો * કોપ્પલ જિલ્લો * કોલાર જિલ્લો * ગડગ જિલ્લો * ગુલબર્ગ જિલ્લો * ચામરાજનગર જિલ્લો * ચિકમંગલૂર જિલ્લો * ચિત્રદુર્ગ જિલ્લો * ટુમકુર જિલ્લો * દક્ષિણ કન્નડ જિલ્લો * દાવનગિરી જિલ્લો * ધારવાડ જિલ્લો * બિડાર જિલ્લો * બિજાપુર જિલ્લો * બગલકોટ જિલ્લો * બેંગલોર (શહેરી) જિલ્લો * બેંગલોર (ગ્રામીણ) જિલ્લો * બેલગામ જિલ્લો * બેલ્લારી જિલ્લો * માંડ્યા જિલ્લો * મૈસૂર જિલ્લો * શિમોગા જિલ્લો * રાયચૂર જિલ્લો * હસન જિલ્લો * હાવેરી જિલ્લો