કોરોકોરો ટાપુ
Appearance
કોરોકોરો ટાપુ (ઇલા કોરોકોરો) દક્ષિણ અમેરિકામાં આમાકુરો નદી ના મુખ અને બારિમા નદીના ડેલ્ટા પાસે આવેલો એક ટાપુ છે.
ગુયાના અને વેનેઝુએલા વચ્ચેની સરહદનો ઉત્તરીય ભાગ ટાપુના મધ્ય પરથી પસાર થાય છે. કોરોકોરો ટાપુ દુનિયાના ગણી શકાય એવી સંખ્યામાં ટાપુઓ માંથી છે જે એક થી વધારે દેશો વચ્ચે વિભાજીત છે. ટાપુ ના મોટા ભાગનો વિસ્તાર વેનેઝુએલા માં આવે છે. ટાપુ ના ઉત્તરમાં એટલાન્ટિક મહાસાગર છે અને દક્ષિણમાં બારિમા નદી છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |