લખાણ પર જાઓ

કોલાબા કિલ્લો

વિકિપીડિયામાંથી

કોલાબા કિલ્લો અથવા અલીબાગ કિલ્લો એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો એક કિલ્લો છે. આ સ્થળ જાણીતું પર્યટન-સ્થળ છે, જેને સરકારે સંરક્ષિત સ્મારકોની યાદીમાં સમાવિષ્ટ કર્યું છે[].

ભૌગોલિક સ્થાન

[ફેરફાર કરો]

કોલાબા કિલ્લો અથવા કિલ્લે-કોલાબા ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશના રાયગડ જિલ્લામાં મુંબઇથી ૩૫ કિલોમીટર દક્ષિણમાં આવેલા અલીબાગ ખાતે આવેલો છે. આ જળદુર્ગ (દરિયાઈ કિલ્લો) સમુદ્રતટ પરથી ૧થી ૨ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં સ્થિત છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. http://www.asimumbaicircle.com/images/list-of-protected-monuments-n-forts.pdf સંગ્રહિત ૨૦૧૬-૦૯-૧૦ ના રોજ વેબેક મશિન |title=List of the protected monuments of Mumbai Circle district-wise

સાંગાતી સહ્યાદ્રીચા - મરાઠી પુસ્તક

ડોંગરયાત્રા - મરાઠી પુસ્તક, લે. આનંદ પાળંદે