કોલ્લમ જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

કોલ્લમ જિલ્લો અથવા કોવલમ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. કોલ્લમ જિલ્લાનું મુખ્યાલય કોલ્લમ નગર ખાતે આવેલું છે.