ખમ્મમ

વિકિપીડિયામાંથી
ખમ્મમ

khammamett
શહેર
નરસિંહા સ્વામી ટેકરી પરથી દૃશ્યમાન ખમ્મમ શહેર
નરસિંહા સ્વામી ટેકરી પરથી દૃશ્યમાન ખમ્મમ શહેર
ખમ્મમ is located in Telangana
ખમ્મમ
ખમ્મમ
તેલંગાણા, ભારતમાં સ્થાન
ખમ્મમ is located in India
ખમ્મમ
ખમ્મમ
ખમ્મમ (India)
અક્ષાંશ-રેખાંશ: 17°15′N 80°10′E / 17.25°N 80.16°E / 17.25; 80.16
દેશભારત
રાજ્યતેલંગાણા
જિલ્લોખમ્મમ
સરકાર
 • માળખુંખમ્મમ નગરપાલિકા
 • મેયરગુગુલોથ પપાલાલ
 • ડેપ્યુટી મેયરબતુલ્લા મુરલી
 • મ્યુનિસિપલ કમિશનરસંદીપ કુમાર
 • વિધાનસભ્યપુવાડા અજય કુમાર
વિસ્તાર
 • શહેર૧૩૫.૩૭ km2 (૫૨.૨૭ sq mi)
 • શહેેરી
૪૦.૪૦ km2 (૧૫.૬૦ sq mi)
 • ગ્રામ્ય
૬૦.૯૦ km2 (૨૩.૫૧ sq mi)
 • મેટ્રો
૬૦.૭૦ km2 (૨૩.૪૪ sq mi)
વિસ્તાર ક્રમ3rd (in state)
ઊંચાઇ
૧૦૭ m (૩૫૧ ft)
 • ક્રમ૧૫૧મો ક્રમ ભારતમાં
૪થો ક્રમ તેલંગાણામાં
ઓળખખમ્મમી
ભાષાઓ
 • અધિકૃતતેલુગુ, ઉર્દૂ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
507001/02/03/115/154/170/305/318
વાહન નોંધણીTS–04,AP 20(old)[૨]
વંશીયતાભારતીય લોકો
પ્રાધિકરણખમ્મમ શહેરી વિકાસ વિભાગ
વેબસાઇટખમ્મમ નગરપાલિકા

ખમ્મમ નગર (અંગ્રેજી: Khammam) ભારત દેશના તેલંગાણા રાજ્યના ખમ્મમ જિલ્લામાં આવેલ છે. અહીં ખમ્મમ જિલ્લાનું મુખ્યાલય પણ આવેલ છે. આ ઉપરાંત ખમ્મમ જિલ્લાની વહિવટી સુવિધા માટે પાડવામાં આવેલા ચાર વિભાગો ખમ્મમ વિભાગ, કોથાગુડેમ વિભાગ, પલોંચા વિભાગ અને ભદ્રાચલમ વિભાગ પૈકીના ખમ્મમ વિભાગનું મુખ્યાલય પણ ખમ્મમ ખાતે આવેલ છે.

ખમ્મમનાં જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

  • ખમ્મમ કિલ્લો
  • એનએસ કેનાલ
  • પર્ણસાલા
  • સ્તંભદ્રિ લક્ષ્મી નરસિંહા સ્વામિ મંદિર
  • તેલંગાણા અમરવીરુલા સ્તૂપ

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Basic Information". Official website of Khammam Municipal Corporation. મૂળ માંથી 2016-02-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬.
  2. "District Codes". Government of Telangana Transport Department. મેળવેલ ૪ સપ્ટેમ્બર ૨૦૧૪.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: