ગંગાનગર જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ગંગાનગર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. ગંગાનગર જિલ્લાનું મુખ્ય મથક ગંગાનગર શહેરમાં આવેલું છે.


સંદર્ભો[ફેરફાર કરો]