ગુજરાતી લિપિ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ગુજરાતી લિપિગુજરાત રાજ્યમાં વસતા લોકો દ્વારા લેખનકાર્યમાં વપરાતી લિપિ છે, જે લિપિમાં ગુજરાતી તેમજ કચ્છી ભાષા લખવામાં આવે છે.

સ્વર[ફેરફાર કરો]

અક્ષર વિભેદક 'ક' ની બારાખડી દેવનાગરી લિપિમાં
સમાન અક્ષર
ખડી બોલી
હિંદીમાં ઉચ્ચાર
આઈ પી એ વિભેદક
નું નામ[૧]
ə
કા a કાનો
િ કિ i હ્રસ્વ ઇ
કી દીર્ઘ ઈ
કુ u હ્રસ્વ ઉ
કૂ દીર્ઘ ઊ
કૃ रू
કે ए, ऐ e, ɛ એક માત્રા
કૈ अय əj બે માત્રા
કો ओ, औ o, ɔ કાનો માત્રા
કૌ अव əʋ કાનો બે માત્રા
અં કં अं અનુસ્વાર
અ: કઃ अ: વિસર્ગ

અંગ્રેજી ભાષામાં એ અને ઓ ના પહોળા ઉચ્ચારને સંજ્ઞાત્મક રીતે દર્શાવવા માટે નીચેના બે સ્વરોનો ઉપયોગ વધતો જાય છે.

અક્ષર વિભેદક 'ક' ની બારાખડી દેવનાગરી લિપિમાં
સમાન અક્ષર
આઈ પી એ વિભેદક
નું નામ[૨]
કૅ â
કૉ ô


વ્યંજન[ફેરફાર કરો]

અહિયાં પ્રસ્તુત છે ગુજરાતી લિપિના વ્યંજનો એના હિંદી -દેવનાગરી અને આઈ પી એની સરખામણી સાથે.

સ્પર્શ અનુનાસિક અંત:સ્થ ઉષ્માન્
અઘોષ ઘોષ
અલ્પપ્રાણ મહાપ્રાણ અલ્પપ્રાણ મહાપ્રાણ
કંઠ્ય khə ɡə ɡɦə ŋə
તાલવ્ય tʃə hə dʒə ɦə ɲə ʃə
મૂર્ધન્ય ʈə ʈhə ɖə ɖɦə ɳə ɾə
દંત્ય t̪ə hə d̪ə ɦə
ઓષ્ઠ્ય phə bɦə ʋə
કંઠસ્થાનીય ha ɦə
મૂર્ધન્ય ɭə
ક્ષ kʃə
જ્ઞ jña ɡnə

અંક[ફેરફાર કરો]

0 શૂન્ય (મીંડું)
1 એકડો
2 બગડો
3 ત્રગડો
4 ચોગડો
5 પાંચડો
6 છગડો
7 સાતડો
8 આઠડો
9 નવડો

સંદર્ભો[ફેરફાર કરો]

  1. (Tisdall 1892, p. 20)
  2. (Tisdall 1892, p. 20)