ગુરુ (ગ્રહ)

વિકિપીડિયામાંથી
ગુરુ ♃
An image of Jupiter taken by NASA's Hubble Space Telescope
૨૦૧૯માં લેવાયેલી ગુરુની છબી[lower-alpha ૧]
Designations
Pronunciation/ˈpɪtər/ (audio speaker iconlisten)[૧]
AdjectivesJovian
Orbital characteristics[૬]
Epoch J2000
Aphelion816.62 million km (5.4588 AU)
Perihelion740.52 million km (4.9501 AU)
778.57 million km (5.2044 AU)
Eccentricity0.0489
398.88 d
13.07 km/s (8.12 mi/s)
20.020°[૩]
Inclination
100.464°
273.867°[૩]
Known satellites79 (as of 2018)[૫]
Physical characteristics[૬][૧૪][૧૫]
Mean radius
69,911 km (43,441 mi)[lower-alpha ૨]
Equatorial radius
Polar radius
Flattening0.06487
Volume
Mass
  • 1.8982×1027 kg (4.1848×1027 lb)
  • 317.8 Earths
  • 1/1047 Sun[૮]
Mean density
1,326 kg/m3 (2,235 lb/cu yd)[lower-alpha ૩]
24.79 m/s2 (81.3 ft/s2)[lower-alpha ૨]
2.528 g
0.2756±0.0006[૯]
59.5 km/s (37.0 mi/s)[lower-alpha ૨]
9.925 hours[૧૦] (9 h 55 m 30 s)
Equatorial rotation velocity
12.6 km/s (7.8 mi/s; 45,000 km/h)
3.13° (to orbit)
North pole right ascension
268.057°;  17h 52m 14s
North pole declination
64.495°
Albedo0.503 (Bond)[૧૧]
0.538 (geometric)[૧૨]
Surface temp. min mean max
1 bar level 165 K (−108 °C)
0.1 bar 112 K (−161 °C)
−2.94[૧૩] to −1.66[૧૩]
29.8″ to 50.1″
Atmosphere[૬]
Surface pressure
20–200 kPa;[૧૬] 70 kPa[૧૭]
27 km (17 mi)
Composition by volumeby volume:
89%±2.0% hydrogen (H
2
)
10%±2.0% helium (He)
0.3%±0.1% methane (CH
4
)
0.026%±0.004% ammonia (NH
3
)
0.0028%±0.001% hydrogen deuteride (HD)
0.0006%±0.0002% ethane (C
2
H
6
)
0.0004%±0.0004% water (H
2
O
)

Ices:

ગુરુ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. સૂર્યથી પાંચમાં નંબરે આવેલા આ વાયુથી બનેલા ગ્રહને નક્કર સપાટી નથી. મંગળ અને શનિ ગ્રહોની વચ્ચે ગુરુ આવેલો છે.

ગુરુ મુખ્યત્વે હાઈડ્રોજનથી બનેલો છે. તેમાં ભારે તત્વોનો ખડકલો કોર પણ હોઈ શકે છે, પરંતુ અન્ય વિશાળ ગ્રહોની જેમ ગુરુમાં સારી રીતે વ્યાખ્યાયિત નક્કર સપાટીનો અભાવ છે. તેની સીમાઓ પર તોફાન આવે છે. આના પરિણામે ધ ગ્રેટ રેડ સ્પોટ તરીકે ઓળખાતું એક વિશાળ તોફાન છે જે ઓછામાં ઓછું ૧૭મી સદીથી અસ્તિત્વમાં છે તેવું માનવામાં આવે છે, જ્યારે તે પ્રથમ ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવ્યું હતું.

નોંધ[ફેરફાર કરો]

  1. આ છબી હબલ સ્પેસ ટેલિસ્કોપ વડે વાઇડ ફિલ્ડ કેમેરા ૩ વડે ૨૭ જૂન ૨૦૧૯માં લેવામાં આવી હતી. ગુરુનું વાતાવરણ અને તેનો દેખાવ સતત બદલાયા કરે છે, જેથી હાલનો દેખાવ છબી જેવો ન પણ હોઇ શકે. છબીના નીચેના મધ્ય ભાગમાં દેખાતી કેટલીક લાક્ષણિકતાઓ જેવી કે ગ્રેટ રેડ સ્પોટ અને ગ્રહનો દબાયેલો આકાર સતત દેખાયા કરે છે.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ Refers to the level of 1 bar atmospheric pressure
  3. Based on the volume within the level of 1 bar atmospheric pressure

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Simpson, J.A.; Weiner, E.S.C. (1989). "Jupiter". Oxford English Dictionary. 8 (2nd આવૃત્તિ). Clarendon Press. ISBN 0-19-861220-6.
  2. Seligman, Courtney. "Rotation Period and Day Length". મેળવેલ August 13, 2009.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Simon, J.L.; Bretagnon, P.; Chapront, J.; Chapront-Touzé, M.; Francou, G.; Laskar, J. (February 1994). "Numerical expressions for precession formulae and mean elements for the Moon and planets". Astronomy and Astrophysics. 282 (2): 663–683. Bibcode:1994A&A...282..663S.
  4. "The MeanPlane (Invariable plane) of the Solar System passing through the barycenter". April 3, 2009. મૂળ માંથી April 20, 2009 પર સંગ્રહિત. મેળવેલ April 10, 2009. (produced with Solex 10 સંગ્રહિત ડિસેમ્બર ૨૦, ૨૦૦૮ ના રોજ વેબેક મશિન written by Aldo Vitagliano; see also Invariable plane)
  5. "A Dozen New Moons of Jupiter Discovered, Including One "Oddball"". Carnegie Institution for Science. July 16, 2018.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ Williams, David R. (June 30, 2017). "Jupiter Fact Sheet". NASA. મૂળ માંથી September 26, 2011 પર સંગ્રહિત. મેળવેલ October 13, 2017.
  7. "Solar System Exploration: Jupiter: Facts & Figures". NASA. May 7, 2008. મૂળ માંથી ડિસેમ્બર 25, 2013 પર સંગ્રહિત. મેળવેલ નવેમ્બર 11, 2012.
  8. "Astrodynamic Constants". JPL Solar System Dynamics. February 27, 2009. મેળવેલ August 8, 2007.
  9. Ni, D. (2018). "Empirical models of Jupiter's interior from Juno data". Astronomy & Astrophysics. 613: A32. doi:10.1051/0004-6361/201732183.
  10. Seidelmann, P.K.; Abalakin, V.K.; Bursa, M.; Davies, M.E.; de Burgh, C.; Lieske, J.H.; Oberst, J.; Simon, J.L.; Standish, E.M.; Stooke, P.; Thomas, P.C. (2001). "Report of the IAU/IAG Working Group on Cartographic Coordinates and Rotational Elements of the Planets and Satellites: 2000". Celestial Mechanics and Dynamical Astronomy. 82 (1): 83. Bibcode:2002CeMDA..82...83S. doi:10.1023/A:1013939327465. મૂળ માંથી મે 12, 2020 પર સંગ્રહિત. મેળવેલ February 2, 2007.
  11. Li, Liming; et al. (2018). "Less absorbed solar energy and more internal heat for Jupiter". Nature Communications. 9 (1): 3709. Bibcode:2018NatCo...9.3709L. doi:10.1038/s41467-018-06107-2. PMC 6137063. PMID 30213944.
  12. Mallama, Anthony; Krobusek, Bruce; Pavlov, Hristo (2017). "Comprehensive wide-band magnitudes and albedos for the planets, with applications to exo-planets and Planet Nine". Icarus. 282: 19–33. arXiv:1609.05048. Bibcode:2017Icar..282...19M. doi:10.1016/j.icarus.2016.09.023.
  13. ૧૩.૦ ૧૩.૧ Mallama, A.; Hilton, J.L. (2018). "Computing Apparent Planetary Magnitudes for The Astronomical Almanac". Astronomy and Computing. 25: 10–24. arXiv:1808.01973. Bibcode:2018A&C....25...10M. doi:10.1016/j.ascom.2018.08.002.
  14. Seidelmann, P. Kenneth; Archinal, Brent A.; A'Hearn, Michael F.; et al. (2007). "Report of the IAU/IAG Working Group on cartographic coordinates and rotational elements: 2006". Celestial Mechanics and Dynamical Astronomy. 98 (3): 155–180. Bibcode:2007CeMDA..98..155S. doi:10.1007/s10569-007-9072-y.
  15. de Pater, Imke; Lissauer, Jack J. (2015). Planetary Sciences (2nd updated આવૃત્તિ). New York: Cambridge University Press. પૃષ્ઠ 250. ISBN 978-0-521-85371-2.
  16. "Probe Nephelometer". Galileo Messenger (6). March 1983. મૂળ માંથી July 19, 2009 પર સંગ્રહિત. મેળવેલ February 12, 2007.
  17. Knecht, Robin (October 24, 2005). "On The Atmospheres Of Different Planets" (PDF). મૂળ (PDF) માંથી October 14, 2017 પર સંગ્રહિત. મેળવેલ October 14, 2017.
સંદર્ભ ત્રુટિ: <references> માં વ્યાખ્યાયિત Miller Aylward Millward" નામ સાથેનું <ref> ટેગ આગળના લેખનમાં વપરાયો નથી.