ગ્રામિણ કામરુપ જિલ્લો

વિકિપીડિયામાંથી

ગ્રામિણ કામરુપ જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ગ્રામિણ કામરુપ જિલ્લાનું મુખ્ય મથક ગૌહત્તી શહેરમાં આવેલું છે.