ઘડિયાલ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઢાંચો:Taxobox/species
ઘડિયાલ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Reptilia
Order: Crocodilia
Family: Gavialidae
Genus: Gavialis
Species: G. gangeticus
Binomial name
Gavialis gangeticus
(Gmelin, 1789)

ઘડિયાલએ મગર જાતીની મુખ્ય ત્રણ પ્રજાતી પૈકીની એક છે. મગર (ક્રોકોડાઇલ અને એલીગેટર) કરતાં ઘડિયાલ દેખાવ માં ત્તદન અલગ હોય છે. મગરની ઉપજાતીઓ કુલ મળીને ૨૩ છે. જ્યારે "ભારતીય ઘડિયાલ" કહેવાતા એકમાત્ર ઘડિયાલ પ્રાણીનું અસ્તિત્વ ભારતીય ઉપખંડ સિવાય અન્ય ક્યાંય નથી.

સંદર્ભ[ફેરફાર કરો]