ચંપાવત

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ચંપાવત ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાંચલ રાજ્યના ચંપાવત જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. ચંપાવત ચંપાવત જિલ્લા નું મુખ્ય મથક છે.

ચંપાવત નગર ઘણાં વર્ષો સુધી કુમાઉ રાજ્યની રાજધાનીનું શહેર રહ્યું છે.