ચર્ચા:આસારામ બાપુ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

કોઈ સભ્યએ એવા સંદર્ભ કે જે અલગ જ વાત કહે છે, અથવા તો અમાન્ય છે, નો હવાલો આપી ગેરમાર્ગે દોરતી જણાય તેવી વિગતો, સ્વસંશોધનાત્મક પ્રકારની, લખેલી જે રિવર્ટ કરાયું. કૃપયા પ્રચારાત્મક કે બ્લૉગાત્મક (!) લખાણ કરવું નહિ. આ લેખ પર "નિષ્પક્ષતા" ટૅગ લાગેલી હોય કોઈપણ સંદેહાત્મક કે વિવાદાસ્પદ લખાણ તુરંત હટાવાશે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૦૨, ૨૮ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

નોંધ:ઉપરોક્ત કાર્ય જ બીજી વખત ! (૨૬-૧૨-૨૦૧૩)