ચર્ચા:એટિયોલેશન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ અંગ્રેજી નામનો સાચો ઉચ્ચાર "ઇટિઅલેશન" થાય છે. લેક્સિકોન પ્રમાણે અહીં જુઓ અને IPA પ્રમાણે /iːtɪəˈleɪʃən/ છે જે પણ આ ઉચ્ચાર "ઇટિઅલેશન" હોવાને સમર્થન આપે છે. આપણે સાચા ઉચ્ચાર પ્રમાણે મથાળું ફેરવીએ ? સૂચન આપવા વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૭, ૧૧ માર્ચ ૨૦૧૪ (IST)[ઉત્તર]