ચર્ચા:ગિરનારી કાગડો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

કાગડો લેખ મોજુદ છે અને ગિરનારી કાગડા ને કાગડાનો પ્રકારજ ગણી મૂળ લેખ મા ઉમેરવો વધુ યોગ્ય ગણાય? સીતારામ.. મહર્ષિં --Maharshi675 ૧૫:૦૮, ૧૨ નવેમ્બર ૨૦૦૯ (UTC)

કદાચ મારી ભૂલ થાતી લાગે છે કારણ કે કાગડા કુટુંમ્બનું પક્ષિ તરીકે આ લેખ માં ગિરનારી કાગડાને આલેખવામાં આવ્યો છે. છતા દ્વિધાતો છે જ હજુ! :-)

ના ભાઈ, કાગડો અને ગિરનારી કાગડો એ અલગ પક્ષીઓ છે. જેમ રાઈ અને રાઈડો આમ જોવા જઈએ તો એક જ છે, પણ છતાં જુદા-જુદા કહેવાય તે રીતે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૯, ૧૨ નવેમ્બર ૨૦૦૯ (UTC)