ચર્ચા:ચક્ર

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખનો પહેલો ફકરો વાંચતાં વાંચતા મને તો ચક્કર આવવા લાગ્યાં, મગજ ભમવા લાગ્યું. શું તમને લાગે છે કે આ લેખ ગુજરાતીમાં લખ્યો છે? હું ગુજરાતી ભાષા થોડી-ઘણી જાણું છું, પણ મને તો કશું જ સમજાતું નથી આ વાંચીને.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૩, ૨૨ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

-) બહુજ સુધારા કરવા પડશે... નીચે થોડી કામની માહિતી છે જે સારો લેખ લખવા માટે કામ આવી શકે છે. મારે સમયનો અભાવ હોવાથી કરી શક્યો નથી. મૂળ યોગદાન કર્તા ના દરેક લેખો મઠારવાનું ઘટે.. પ્રયત્ન કરીશ... સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૫:૧૯, ૨૨ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)